Premium Only Content
GANDHINAGAR : 1360 કરોડ રૂપિયાના રોકાણો માટે 6 MoU કર્યાં
GANDHINAGAR : 27-7-2023 THU
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં 1360 કરોડ રૂપિયાના રોકાણો માટે 6 MoU થયાં. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પૂર્વાર્ધરૂપે એન્જીનિયરીંગ-ટેક્ષટાઈલ-ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓએ 1360 કરોડ રૂપિયાના રોકાણો માટે 6 MoU કર્યાં.
મુખ્યંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આજે થયેલા MOUની વાત કરીએ તો... એન્જીનિયરીંગ સેક્ટરમાં કુલ રૂ. 775 કરોડના રોકાણો માટે 3 ઉદ્યોગ ગૃહોએ MoU કર્યા... આ ત્રણેય ઉદ્યોગ ગૃહો દ્વારા સાણંદ GIDC ફેઝ-2માં ઉદ્યોગો સ્થાપશે. .. ટેક્ષટાઈલ સેક્ટરમાં રૂ. 294 કરોડના રોકાણો માટે એક MOU કરવામાં આવ્યું જ્યારે... ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં બે ઉદ્યોગો રુ. 290 કરોડનું રોકાણ કરશે... આ ઉદ્યોગો સ્થપાતાં 3 હજારથી વધુ રોજગારીની તકો ઉભી થશે. આમ, વાયબ્રન્ટ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે.
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની પ્રસંશા
- ઉદ્યોગકારોએ કરી મુખ્યમંત્રીશ્રીની પ્રશંસા
- ગુજરાત સરકાર અને ઉદ્યોગ ગૃહ વચ્ચે થયાં MOU
- મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રુ. 1360 કરોડ રોકાણો માટે MoU
- એન્જીનિયરીંગ-ટેક્ષટાઈલ-ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓએ સાથે MOU
- 3 હજારથી વધુ લોકોના રોજગારીની તકો
- વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં યોજાશે
- વાયબ્રન્ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો, ઉદ્યોગકારો માટે પ્લેટફોર્મ બની
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
-
Sean Unpaved
3 hours agoJohn Harbaugh Era Begins For The Giants! | UNPAVED
5.28K -
LIVE
Wendy Bell Radio
6 hours agoAll The Deep State Serpents
5,926 watching -
LIVE
Rebel News
1 hour agoTrump calls out Carney at WEF, Rebels catch Freeland, Alberta independence | Buffalo Roundtable
603 watching -
42:09
MYLUNCHBREAK CHANNEL PAGE
2 hours agoCylinders Under Egypt?
9.56K5 -
1:08:17
The Rubin Report
3 hours ago‘The View’ Hosts Jaws Drop as Zohran Mamdani Accidentally Reveals How Radical He Really Is
44.4K61 -
1:13:42
Framers View
2 hours agoFramersView
5.18K -
1:02:08
BonginoReport
5 hours agoSomething Serious is Going On Behind the Scenes | Episode 207 - 01/21/26 VINCE
209K82 -
4:39:20
Right Side Broadcasting Network
18 hours agoLIVE REPLAY: Pres. Trump Starts Switzerland Trip with a Special Address to WEF & a CEO Reception - 01/21/26
136K45 -
2:02:58
Nikko Ortiz
3 hours agoReaction Time... | Rumble LIVE
17.3K1 -
LIVE
Viss
2 hours ago🔴(LIVE) - WEAPONS ARE THE PRIORITY | ARC RAIDERS
106 watching