Premium Only Content
NADIAD : નગર પાલિકાની ચૂંટણી પેહલા કોંગ્રેસને મોટો ઝટકો
NADIAD : 3-8-2023 THU
મહુધા તાલુકા પંચાયતના કોંગ્રેસના બે સભ્યો અને ખેડા શહેર કોંગેસના પ્રમુખ સહિત દોઢસો કાર્યકરો ભાજપમાં જોડાયા, નડિયાદ તા.3 દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્ર અને પ્રજાલક્ષી કામ કરવાની રિતીનીતિને વ્યાપક આવકાર મળી રહ્યો છે ત્યારે આગામી લોકસભા 2024ની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોના કાર્યકરો, હોદ્દેદારોમાં પણ રાજકીય ચહલ પહલ તેજ બની છે.જેના ભાગરૂપે મહુધા તાલુકા પંચાયતના કોંગ્રેસના બે સભ્યો અને ખેડા શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત દોઢસો કાર્યકરોએ ભાજપમાં જોડાઈ ભાજપનો ભગવો ખેસ પહેરી લીધો હતો.ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ,મહામંત્રી અપૂર્વભાઈ પટેલ,સ્થાનિક ધારાસભ્યો માતરના કલ્પેશભાઈ પરમાર અને મહુધાના ધારા સભ્ય સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં કમલમ,નડિયાદ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલયમાં યોજાયેલા સમારંભમાં મહુધા તાલુકા પંચાયતના સભ્ય ભરતસિંહ સોઢા અને રમેશભાઈ વસાવાએ તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાઈ ગયા હતા.ખેડા શહેર કોંગ્રેસના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ,રોહિતભાઈ પટેલ સહિત 38થી વધુ કાર્યકરોએ ભાજપમાં જોડાઈ ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો.ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાલક્ષી અભિગમ અને મહુધાના સ્થાનિક ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ જનતાને ઉપયોગી બની રહેવાની કામ કરવાની નવતર શૈલીને લીધે કૉંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે..
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
-
LIVE
ThatStarWarsGirl
3 hours agoTSWG LIVE: Supergirl Is COMING!
328 watching -
28:03
Welker Farms
7 hours ago $0.64 earnedNo Stopping The International Harvester 9370! ...except for that fuel leak...
13.5K -
14:58
Upper Echelon Gamers
2 hours ago $0.69 earnedTotal Stagnation - The AI "Nothing" Products
11.9K2 -
1:12:09
MattMorseTV
5 hours ago $39.60 earned🔴Trump just GUTTED the ENTIRE SYSTEM. 🔴
57.7K65 -
1:35:14
Badlands Media
1 day agoAltered State S4 Ep. 7
41.4K3 -
14:37
World2Briggs
9 hours ago $2.15 earnedTop 10 States Americans Regret Moving To
14.2K8 -
1:07:59
TheCrucible
7 hours agoThe Extravaganza! EP: 73 (12/10/25)
258K48 -
1:47:00
Redacted News
8 hours agoBOMBSHELL! NATO'S WORST NIGHTMARE IS ABOUT TO COME TRUE & CONGRESSMAN MASSIE JUST WENT ALL IN
168K208 -
12:26
The Gun Collective
5 hours agoDid Glock Copy Itself? NEW GUNS JUST RELEASED!
30.7K5 -
13:09:11
LFA TV
1 day agoLIVE & BREAKING NEWS! | WEDNESDAY 12/10/25
231K30