NADIAD : વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

2 years ago
5

NADIAD : 9-8-2023 WED
એકલવ્ય આદિવાસી ભીલ સમાજ, ભીલ વાસ, સલુણ બજાર દ્વારા વિશ્વ આદિવાસી દિવસ પ્રસંગે આયોજિત કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી સૌ ભાઈ બહેનોને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા સંગઠન ઉપપ્રમુખ શ્રી વિકાસભાઈ, શહેર સંગઠન પ્રમુખ શ્રી તેજસભાઇ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રંજનબેન, કાઉન્સિલર શ્રી શિલ્પનભાઈ, પ્રીતિબેન, KDCA પ્રમુખ શ્રી મનીષભાઈ બોબ, સેક્રેટરી શ્રી ભાવેશભાઈ, અ.જ.જા મોરચા જિલ્લા પ્રમુખ શ્રી રાકેશભાઈ ભીલ, અ.જ.જા. શહેર પ્રમુખ શ્રી ચતુરભાઈ ભીલ, સમાજના અગ્રણીઓ, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew

Loading comments...